ઊંઝા APMC કાંડમાં સૌમિલે 92 પેજના દસ્તાવેજી પુરાવા, વીડિયો ફૂટેજ અને ફોટોગ્રાફ્સ આપ્યા

ઊંઝા APMC કાંડમાં સૌમિલે 92 પેજના દસ્તાવેજી પુરાવા, વીડિયો ફૂટેજ અને ફોટોગ્રાફ્સ આપ્યા

ઊંઝા APMC કાંડમાં સૌમિલે 92 પેજના દસ્તાવેજી પુરાવા, વીડિયો ફૂટેજ અને ફોટોગ્રાફ્સ આપ્યા

ઊંઝા એપીએમસીના ચેરમેન, સેક્રેટરી વિષ્ણુ પટેલ ,ધારાસભ્ય આશા પટેલ દ્ધારા આચરાવામાં આવેલા ૧પ કરોડના સેસ કેશ કૌભાંડના મામલે આક્ષેપ કરનાર સૌમિલ પટેલે અગાઉ રજૂ કરેલા પુરવાઓના વર્ગીકરણ ,લેખિત નિવેદન માટે માંગેલા ૧૦ દિવસના સમય બાદ કાલે સોમવારે સૌમિલે રજિસ્ટ્રારને તમામ ૯ર પેજના દસ્તાવેજી પુરાવાઓનું , વીડિયો ફૂટેજ અને ફોટોગ્રાફ્સ સાથે પોતાનું અંતિમ લેખિત નિવેદન જે બાકી હતું તે જમા કરાવ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ મેળવવા માટે આજે જ  Subscribe કરો, ડાઉનલોડ કરો  VP9 News  ની મોબાઇલ એપ્લિકેશન. આપનો મંતવ્ય જરૂર જણાવશો.

[formidable id=1]

News