અમદાવાદના યુવકે મર્સિડીઝ કારથી સર્જ્યો વિચિત્ર અકસ્માત

અમદાવાદના યુવકે મર્સિડીઝ કારથી સર્જ્યો વિચિત્ર અકસ્માત

અમદાવાદના યુવકે મર્સિડીઝ કારથી સર્જ્યો વિચિત્ર અકસ્માત

દરરોજ અનેક નાના મોટા અકસ્માતો થતા હોય છે,તેમાં નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવતો હોય છે. આવો એક અકસ્માત અમદાવાદના ચિલોડાથી હિંમતનગર તરફ જવાના હાઈવે પર નોંધાયો . અમદાવાદમાં બોપલમાં રહેતા નંબર વિનાની મર્સિડીઝ કારચાલકે સંખ્યાબંધ અકસ્માત સર્જ્યા છે. આ ઘટનામાં બે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા . કારચાલકે એક લારી અને એક બાઇકચાલકને ટક્કર મારતાં બેનાં મોત નીપજ્યાં

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ મેળવવા માટે આજે જ  Subscribe કરો, ડાઉનલોડ કરો  VP9 News  ની મોબાઇલ એપ્લિકેશન. આપનો મંતવ્ય જરૂર જણાવશો.

[formidable id=1]

News