ગુજરાતની પેટાચૂંટણીઓમાં કોરોના પોઝિટીવ અને દિવ્યાંગો માટે કરાઈ વ્યવસ્થા

ગુજરાતની પેટાચૂંટણીઓમાં કોરોના પોઝિટીવ અને દિવ્યાંગો માટે કરાઈ વ્યવસ્થા

ગુજરાતની પેટાચૂંટણીઓમાં કોરોના પોઝિટીવ અને દિવ્યાંગો માટે કરાઈ વ્યવસ્થા

રાજ્યની વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણીમાં પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનો વિકલ્પ ચૂંટણી પંચે આપ્યો.મુખ્ય ચૂંટણી અધિકારી ડો. મુરલી ક્રિષ્નાએ એવી સ્પષ્ટતા કરી છે કે, મતદાનના ૧૦ દિવસ પહેલાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં, ઘરે કે અન્ય સ્થળે ક્વોરન્ટાઇન હોય તેવા કોરોના પોઝિટિવ મતદારોનું લિસ્ટ પંચ દ્વારા તૈયાર થશે, આવા મતદારોને ત્યાં બીએલઓ પોસ્ટલ બેલેટ માટે ફોર્મ લઈને જશે, આ ફોર્મની આરઓ સ્ક્રૂટિની કરશે,મતદાનના દિવસે એ દર્દીને ત્યાં પંચની ત્રણ માણસોની ટીમ જઈ પોસ્ટલ મતદાન સીલબંધ કવરમાં મેળવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ મેળવવા માટે આજે જ  Subscribe કરો, ડાઉનલોડ કરો  VP9 News  ની મોબાઇલ એપ્લિકેશન. આપનો મંતવ્ય જરૂર જણાવશો.

[formidable id=1]

News