અમદાવાદમાં સૌપ્રથમ વખત ઇન્કમટેક્ષના અધિકારીઓએ PPE કીટ પહેરીને દરોડા પાડ્યા

અમદાવાદમાં સૌપ્રથમ વખત ઇન્કમટેક્ષના અધિકારીઓએ PPE કીટ પહેરીને દરોડા પાડ્યા

અમદાવાદમાં સૌપ્રથમ વખત ઇન્કમટેક્ષના અધિકારીઓએ PPE કીટ પહેરીને દરોડા પાડ્યા

લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જેમાં અનેક બિલ્ડરો ઝપેટમાં આવ્યા. અમદાવાદમાં આઈટી વિભાગના ઓપરેશનમાં 24 સ્થળોએ દરોડા , સર્વેની કામગીરી કરવામાં આવી. અમદાવાદમાં સૌપ્રથમ વખત ઇન્કમટેક્ષના અધિકારીઓએ PPE કીટ પહેરીને દરોડા પાડયા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ મેળવવા માટે આજે જ  Subscribe કરો, ડાઉનલોડ કરો  VP9 News  ની મોબાઇલ એપ્લિકેશન. આપનો મંતવ્ય જરૂર જણાવશો.

[formidable id=1]

News