તાંત્રીક વિધીના નામેે દંપતિએ રૂા. 31 લાખ પડાવ્યા

તાંત્રીક વિધીના નામેે દંપતિએ રૂા. 31 લાખ પડાવ્યા

તાંત્રીક વિધીના નામેે દંપતિએ રૂા. 31 લાખ પડાવ્યા

ભાવનગરમાં રહેતી અેક મહીલાએ વડોદરાના હિરેન નરેન્દ્રભાઇ પુરોહિત, તેમના પત્નિ મિત્તલબેન વિરૂદ્ધ નોંધાવેલ ફરિયાદ.તેણીના લગ્ન વડોદરા ખાતે થયા છે અને તેમના ભાઇએ મહારાષ્ટ્રમાં પ્રેમ લગ્ન કર્યા હોઇ અને તેઓને પતિ પત્નિ વચ્ચે ઘર કંકાસ ચાલતો હોવાથી જેથી ફરિયાદીના બહેનને તેની મીત્ર વાત કરેલ અને વડોદરામાં રહેતા હિરેન નરેન્દ્રભાઇ પુરોહીત મોટા જ્યોતીષ છે જેઓના માતાજીના આશીર્વાદ હોવાથી તમામ સમસ્યાનુ નિરાકરણ લાવી દે છે.

તેનો ફોન કરતા તેમણે ભાવનગર આવી માતાજીની વીધી કરવી પડશે તેમ જણાવી રૂ 31 લાખ લીધા હતા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ મેળવવા માટે આજે જ  Subscribe કરો, ડાઉનલોડ કરો  VP9 News  ની મોબાઇલ એપ્લિકેશન. આપનો મંતવ્ય જરૂર જણાવશો.

[formidable id=1]

News