લોકગાયિકાએ દવા ગટગટાવી આપઘાત કર્યો

લોકગાયિકાએ દવા ગટગટાવી આપઘાત કર્યો

લોકગાયિકાએ દવા ગટગટાવી આપઘાત કર્યો

જસદણ પંથકમાં ભજનીક તથા લોકગાયિકા તરીકે સારી એવી નામના ધરાવતી યુવતીએ તેના પરિણીત અને બે સંતાનના પિતા સાથે શનિવારે સવારે ઝેરી દવા ગટગટાવી લીધી . જસદણના સોમનાથ પીપળિયા ગામની ઉમટ વીડીમાંથી બન્નેની લાશ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ મેળવવા માટે આજે જ  Subscribe કરો, ડાઉનલોડ કરો  VP9 News  ની મોબાઇલ એપ્લિકેશન. આપનો મંતવ્ય જરૂર જણાવશો.

[formidable id=1]

News