પેટાચૂંટણીની બેઠક માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા

પેટાચૂંટણીની બેઠક માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા

પેટાચૂંટણીની બેઠક માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠક પૈકી સાત બેઠક માટેના ઉમેદવારોનાં નામની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી , જેમાં અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, ગઢડાથી આત્મારામ પરમાર, મોરબીમાં બ્રિજેશ મેરજા, ધારીમાં જેવી કાકડિયા, કરજણ અક્ષય પટેલ, ડાંગમાં વિજય પટેલ, કપરાડા બેઠક પરથી જિતુ ચૌધરીને ટિકિટ આપવામાં આવી .

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ મેળવવા માટે આજે જ  Subscribe કરો, ડાઉનલોડ કરો  VP9 News  ની મોબાઇલ એપ્લિકેશન. આપનો મંતવ્ય જરૂર જણાવશો.

[formidable id=1]

News