સલ્ફર ડાયોક્સાઇડનું ભારતમાં ઉત્સર્જન કચ્છમાં વધયુ.

સલ્ફર ડાયોક્સાઇડનું ભારતમાં ઉત્સર્જન કચ્છમાં વધયુ.

સલ્ફર ડાયોક્સાઇડનું ભારતમાં ઉત્સર્જન કચ્છમાં વધયુ.

પર્યાવરણ અને જૈવ સંપદા ધરાવતા કચ્છમાં ઔદ્યોગિકીકરણે અનેક મુશ્કેલી સર્જી હવે કચ્છની હવામાં હવે ઝેરી ગેસ એટલુ તો ભળી ગયું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની નોંધ લેવાય છે. નાસાની મદદથી પર્યાવરણ પર કામ કરતી સંસ્થા એટલે ગ્રીનપીસ ઇન્ડિયા અને સેન્ટર ફોર સિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરે તૈયાર કરેલા એક રીપોર્ટમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. 2018ની સરખામણીએ ભારતમાં સલ્ફર ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં અંદાજે 6% ઘટાડો નોંધાયો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ મેળવવા માટે આજે જ  Subscribe કરો, ડાઉનલોડ કરો  VP9 News  ની મોબાઇલ એપ્લિકેશન. આપનો મંતવ્ય જરૂર જણાવશો.

[formidable id=1]

News