જામનગર ગ્રામ્યના MLA રાઘવજી સહિત પાંચને છ મહિનાની સજા તથા 10 હજાર દંડ  

જામનગર ગ્રામ્યના MLA રાઘવજી સહિત પાંચને છ મહિનાની સજા તથા 10 હજાર દંડ  

જામનગર ગ્રામ્યના MLA રાઘવજી સહિત પાંચને છ મહિનાની સજા તથા 10 હજાર દંડ  

દેશમાં ધારાસભ્યો અને સાંસદો સામેના કેસ ચલાવવા હુકમ કરાયો છે. ત્યારે ધ્રોલની કોર્ટ દ્વારા વર્ષ ર૦૦૭માં ધ્રોલના સરકારી દવાખાનામાં તોડફોડ અને નુકશાનીના  કેસમાં અગાઉ કોંગ્રેસના અને હાલ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય સહિત પાંચ વ્યક્તિઓને છ માસની જેલ સજા તથા રૂ.૧૦ હજારનો દંડ કરતો હુકમ કર્યા બાદ અપીલમાં જવા માટે ધારાસભ્ય સહિતના પાંચએ જામીન મેળવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ મેળવવા માટે આજે જ  Subscribe કરો, ડાઉનલોડ કરો  VP9 News  ની મોબાઇલ એપ્લિકેશન. આપનો મંતવ્ય જરૂર જણાવશો.

[formidable id=1]

News