મોદીના આગમન પૂર્વે કેવડિયાને કોરોના ફ્રી બનાવવા 8 દિવસમાં 18 હજાર લોકોના ટેસ્ટ

મોદીના આગમન પૂર્વે કેવડિયાને કોરોના ફ્રી બનાવવા 8 દિવસમાં 18 હજાર લોકોના ટેસ્ટ

મોદીના આગમન પૂર્વે કેવડિયાને કોરોના ફ્રી બનાવવા 8 દિવસમાં 18 હજાર લોકોના ટેસ્ટ

31મી ઓક્ટોબરે PM મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીરાખેલ છે. તેમના આગમનને લઈને કેવડિયાને કોરોના ફ્રી ઝોન બનાવવા માટે તંત્રએ કમર કસી છે. કેવડિયાના 10 કિમી વિસ્તારમાં સ્ટેચ્યુના કર્મચારી, સુરક્ષા જવાનો તેમજ આસપાસના 6 ગામના લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવશે. તથા નર્મદા ડેમ નજીક તળાવ નંબર-3 ખાતે સી-પ્લેનની જેટી અને ટર્મિનલનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ મેળવવા માટે આજે જ  Subscribe કરો, ડાઉનલોડ કરો  VP9 News  ની મોબાઇલ એપ્લિકેશન. આપનો મંતવ્ય જરૂર જણાવશો.

[formidable id=1]

News