ઉદ્યોગ કેન્દ્રથી લોટસ જતા માર્ગ પર કારને ટક્કર …

ભુજમાં જીલ્લાના માર્ગે મંગળવારે સાંજે એક ટ્રક ફેન્સિંગ તોડી રોડ ક્રોસ કરીને સામેથી આવતી કારને ટક્કર મારી. નગરપાલિકા અને પીજીવીસીએલ તંત્રને નુકસાન પહોંચાડતા ટ્રક માલિક સામે ફોજદારીની તજવીજ હાથ ધરાઇ હતી.

મંગળવારે સાંજે 5 વાગ્યાના અરસામાં એક ટ્રક જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી રીલાયન્સ સર્કલ તરફ જઇ રહી હતી, એ દરમિયાન લોટસ કોલોની પાસે ફુટપાથની ફેન્સિંગ તોડી રોડ ક્રોસ કરી સામેના રોડ પરથી આવતી એક સ્વીફટ કારને ટક્કર મારી હતી. સ્વીફટ કારમાં ભારે નુકસાન પહોંચ્યું હતું અને ટ્રક રોડની સાઇડે ઘુસી ગઇ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ મેળવવા માટે આજે જ  Subscribe કરો, ડાઉનલોડ કરો  VP9 News  ની મોબાઇલ એપ્લિકેશન. આપનો મંતવ્ય જરૂર જણાવશો.

આપનો મંતવ્ય જરૂર જણાવશો.
First
Last

Share with:


 

Leave a Reply